सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

प्रदर्शित

સત્ય,સ્વામી એક સંસ્થા અને સસ્પેન્સ.....!! ≠==

     સત્ય,સ્વામી એક સંસ્થા અને સસ્પેન્સ.....!! ≠================================== રિંગરોડ પર આવેલાં સ્વામિનારાયણ સંસ્થા નાં વડા સ્વામી શ્રીજી પ્રકાશ ને કોણ બદનામ કરી રહ્યું છે....? સેવાકીય પ્રવૃત્તિ કરતાં સંપ્રદાય ને બદનામ કરનાર કહેવાતાં "વિરોધીઓ" કોણ છે....? સ્વામી શ્રીજી પ્રકાશ અને તેમની સેવા પ્રવૃત્તિ ને સામે સવાલ ઉઠાવનાર કોણ છે....? છેલ્લાં દસ વર્ષમાં કથાકાર સ્વામી શ્રીજી પ્રકાશ ઉપર અલગ અલગ સમયે સવાલ ઊભા કરનાર લોકો કેમ ક્યારેય સામે આવતાં નથી....? શું છે સોળ વર્ષની માસૂમ વિદ્યાર્થિની સાથે થયેલી સમગ્ર ઘટનાની હકીકત....? જાણીએ "સત્ય સ્વામી,સંસ્થા અને સસ્પેન્સ"....!! _______________________________________________ અમદાવાદ શહેરના અનેક કિસ્સાઓ અને અનેક કહાની વારંવાર અનેક માધ્યમો માં ચમકતી રહેતી હોય છે,કારણ કે અમદાવાદ હવે શહેર માથી "મેટ્રો" શહેર બની ગયું છે,પણ ક્યારેક ક્યારેક શહેરની બોર્ડર એટલે કે હદ વટાવીને કોઈ ઘટના કે કિસ્સો બને ત્યારે બહુ મુશ્કેલી થી બાહર આવતો હોય છે. કદાચ ગ્રામીણ વિસ્તારની વાત ગ્રામીણ વિસ્તારમાં જ દબાઈ જતી હશે અથવા ગમેતે રીતે સત્ય થાકીને

हाल ही की पोस्ट

ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા રાજ્યમાં ૧.૭૬ લાખ આવાસોનો ડ્રો કરતાં મંત્રી યોગેશ.પટેલ "કાકા"