ફક્ત ચાર વર્ષની "રાજકોટીયન" આરોહી પોતાનું ગજબ ફેંન-ફોલોઇંગ ધરાવે છે....!!

The four year old girl Aarohi has a huge fan circle....!

જન્મ સમયે જીવન-મરણ વચ્ચે જુલતી Aarohi ના તાલે આજે તેનાં ફેન ઝૂમે છે....!!



સોશિયલ મીડિયામાં અનેક ફોલોઅર્સ ધરાવતી આરોહી ખૂબ ક્રિટિકલ પોઝીશનમાં જન્મી હતી...!


આગામી સમયમાં એક વેબ-સીરીઝમાં ધમાકેદાર આગમન કરશે...!!

આરોહી બેબીને તમે અહીં ફોલો કરી શકોછો.

Tiktok. Paragpadiya87

Instagram : Parag.99

Roposo : PARAG


-------------------------------------------------------------------
સ્પેશિયલ રિપોર્ટર
The gujarat report. com
Rajkot.



પોતાનાં જન્મ સમયે બાળકી જીવશે કે કેમ તેમજ તેનાં જન્મ સમયે તેની માઁ ની પણ Critical Position હોય અને બાળકી જન્મ લે છે પણ તેનીજ સગી માઁ ને પણ ખબર નથી કે પોતાનાં પેટથી અવતરેલું બાળક દીકરી છે કે દિકરો અને તે ક્યાં અને કઈ હાલતમાં છે તો આવા કિસ્સાઓ જાણી / સાંભળીને સિવાય ઈશ્વરને પ્રાર્થના કરવા સિવાય બીજું કંઈ સુજે નહીં...!



જીહાં,
રાજકોટ શહેરમાં રહેતી એક ચાર વર્ષની બાળકી આરોહી પડીયા આજે પોતાની આટલી નાની ઉંમરમાં લાખો ફેન ધરાવેછે ટિકટોકમાં 2.4 લાખ અને 4.6 મિલિયન લાઇક્સ સાથે રાજકોટની આ Expression queen પોતાનાં ફેન્સમાં ખૂબ લાડલી છે,ગુજરાત કરતાં ભારત બહાર ખૂબ મોટું ફેન ફોલોઇંગ ધરાવતી tictok queen આરોહીને તેનાં ઉજ્જવળ ભવિષ્ય માંટે the gujarat report. com ની પુરી ટિમ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા....!

આ ચાર વર્ષની આરોહી આવનાર દિવસોમાં સ્મોલસ્ક્રીન ક્ષેત્રે ખૂબ જબરજસ્ત રીતે લોન્ચ થઈ રહી છે,ચાર વર્ષની આરોહી એક ગુજરાતી વેબ સીરીઝ અને ટીવી પરદે એક પ્રોજેકટ માંટે સિલેક્ટ થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં આરોહી રૂપેરી પરદા ઉપર છવાઈ જાય તો નવાઈ નહીં...!



ગંભીર પરિસ્થિતિ માં જન્મનાર બાળક પોતાની ક્યૂટનેશ અને હસમુખ સ્વભાવ તેમજ સાથે સાથે અન્ય બાળકો કરતાં અલગ પ્રકારની "Dramatic" સેન્સ તેને અન્યોથી અલગ તારવી જાય છે,આરોહી ને જોતા કોઈપણ અજાણ્યો વ્યક્તિ તેને તેડી લેતાં કે તેને રમાડવા માંટે પોતાને સ્હેજ પણ રોકી સક્તતો નથી,પોતાનાં ફેન્સ આરોહીને Expression Queen અને tutok Queen નામે ઓળખે છે.

        (માતા-પિતા પરાગ અને દેવાંગી સાથે પુત્રી આરોહી)


આરોહી છે જ એવી અને તેના ચહેરા ઉપરનું નિર્દોષ અને નૅચરલ સ્માઈલ જોઈને સૌ કોઈ તેનું દિવાનું થઈ જાય છે,જે બાળક નો જન્મ સમય આટલો વિપત્તિ ભરેલો હોય અને જન્મ બાદ એજ બાળક પોતાનાં અલગ અંદાઝથી પોતાનાં માઁ-બાપ સમેત તમામ લોકોને ઘેલું લગાડે તેવી આવડત જોઈને ખરે ખર કોઈ જરૂર બોલી ઉઠે વાહ આરોહી વાહ...!!



કહેવાતાં રંગીલા રાજકોટ શહેરમાં રહેતાં દરબારી ડાઈગ પરિવારમાં જન્મેલી પિતા પરાગ અને માતા દેવાંગીનું પ્રથમ સંતાન એટલે ચાર વર્ષની ચુલબુલી આરોહી,ચહેરાના હાવભાવ, Dance,બોલવાની છટા, વાત કરવાનો અંદાજ,નખરા અને તેની ફોટો સેન્સ ખૂબ ગઝબની કહી શકાય,ફક્ત ચાર વર્ષનું બાળક આટલું મેચ્યોર હોય તેવું માનવું અશક્ય લાગે જ્યારે કોઈ આરોહીને જુએ અને તેની ઉંમર પૂછે ત્યારે..!



સોશિયલ મીડિયામાં ખૂબ ફેમસ ચેટિંગ એપ ટિકટોક ઉપર તો આરોહીને વિડીયો એટલાં બધાં હિટસ થયાં છે કે આરોહીને ઓળખતાં લોકો એટલે કે આરોહી ફેન્સ તેને "ટિકટોક-ગર્લ્સ"ના હુલામણા નામ સાથે સંબોધે છે,



આરોહીના ડાન્સ અને તેની સોશિયલ એક્ટિવિટી વિશે પૂછતાં આરોહીના પિતા અને આરોહીના ગઝબના ફેન્સ પરાગ પડીયા ઉત્સાહિત થઈને આરોહિની ડાન્સ એક્ટિવિટી ની વાતો કરતાં કહે છે કે આજે અમને લોકો આરોહીના માતા-પિતા તરીકે આખાય રાજકોટમાં હવે અમે ફેમસ થઈ ગયા છીએ તો ફક્ત અમારી આ આરોહી ને કારણે.....



ખરેખર જ્યાં સુધી વર્લ્ડ ચેમ્પિયન હેમા દાસ અને રાજકોટની આરોહી જેવી દીકરીઓ છે ત્યાં સુધી દેશ,રાજ્યની આન-બાન અને શાનમાં દિવસે અને દિવસે વધારો થતો રહેશે, અને આવી કુટુંબ અને પરિવારની ઈજ્જત વધારનારી દીકરીઓ હોય એવા ભાગ્યશાળી માતા-પિતા પણ ગર્વથી પોતાનું મસ્તક ઊંચું રાખી સ્વમાન ભેર જીવી શકે નહીંતો પણ જેની દીકરીઓ "બેશર્મ" હોય છે તેનાં પણ માઁ-બાપ તો પોતાનું મસ્તક ગર્વથી ઊંચું રાખીજ શકે છે....!!


टिप्पणियाँ